પાલનપુરમાં સેંકડો ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે.